વધાઈ


દીનાનાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે, શરણાઈ સૂર નોબત બાજે, મોર ઘનન ઘન ગાજે છે. મારા નાથની... ઇન્દ્રાણી મિલ મંગલ ગાવે, મોતીઓના ચોક પુરાવે છે. મારા નાથની... સેવક પ્રભુજી શું અરજ કરે છે, ચરણોની સેવા પ્યારી લાગે છે. મારા નાથની...
256

Vadhai


dinānāthanī vadhāī bāje chhe, mārā nāthanī vadhāī bāje chhe, sharaṇāi sūr nobat bāje, mor ghanan ghan gaje chhe. mārā nāthani... indrānī mil mangal gāve motiona chauk pūrāve chhe. mārā nāthanī..... sevak prabhuji shun araj kare chhe, charanoni sevā pyārī lāge chhe. mārā nāthani...

Devotees are rejoicing after singing Bhagwan's devotional songs. Their mind is filled with joy and happiness and they feel a similar feeling in their surrounding.
257