શાસનની મોરલી
શાસનની મોરલી વાગી રે, ત્રિશલાના કુંવર, હાલોને જોવા જઈએ મોરલી વાગી રે.....
ક્ષત્રિયકુંડમાં જનમિયા રે, ત્રિશલાના કુંવર, રાય સિદ્ધારથ ઘેર રે, મોરલી વાગી રે..... માથે મુગટ હીરે જડ્યો રે, ત્રિશલાના કુંવર, કંઠે છે નવલખો હાર રે, મોરલી વાગી રે...
બાહે બાજુબંધ બેરખા રે, ત્રિશલાના કુંવર, દશે આંગળીએ વેઢ રે, મોરલી વાગી રે.....
ચંડકૌશિકને તાર્યા રે, ત્રિશલાના કુંવર, તારી છે ચંદનબાળા રે, મોરલી વાગી રે... અરિહંત મંડળની વિનંતી હૈ, ત્રિશલાના કુંવર, ભવસિંધુ પાર ઉતાર રે, મોરલી વાગી રે.....
172
Shasanani Morali
shāsanani moralī vāgī re, trishalānā kunvar, hālone jovā jaie moralī vāgi re........
kstriyakundamā janamiyā re, trishalānā kunvar, rāy siddhārath gher re, morali vāgi re... mathe mugat hire jadyo re, trishalānā kunvar, kanthe chhe navalakho hār re, moralī vāgi
re....
bāhe bajubandh berakhā re, trishalānā kunvar, dashe āngaļie veḍh re, morali vāgi re... chandakaushik ne tāryā re, trishalānā kunvar, tārī chhe chandanabāļā re, moralī vāgī re... arihant manḍaļanī vinanti re, trishalānā kunvar, bhavasindhu pār utār
re,
morali vāgi re...
In this song, devotees celebrate the birth of Queen Trishla's son, Baby Mahavir. The prince looks adorable and is wearing beautiful ornaments like a necklace, bracelet, rings etc.
173