રંગે રમે આનંદે રમે
રંગે રમે આનંદે રમે, આજ દેવદેવીઓ રંગે રમે. હે... પ્રભુજીને જોઇ સૌ કોઇ નમે. આજ... પ્રભુજીને દ્વારે માળીડો રે આવે (૨) હે... ફૂલ ચડાવીને પ્રભુ પાયે નમે. આજ...
પ્રભુજીને દ્વારે સોનીડો રે આવે (૨) હે... મુગટ ચડાવીને પ્રભુ પાયે નમે. આજ...
પ્રભુજીને દ્વારે પૂજારી રે આવે (૨) હે... પૂજા કરીને પ્રભુ પાયે નમે. આજ...
પ્રભુજીને દ્વારે સેવકો રે આવે (૨) હે... સેવા કરીને પ્રભુ પાયે નમે. આજ...
પ્રભુજીને દ્વારે ભક્તો રે આવે (૨) હે... ભક્તિ કરીને પ્રભુ પાયે નમે. આજ...
34
Range Rame Anande Rame
range rame,
Range rame ānande rame, āj devadevio he... prabhujine joi sau koi name. āj...
prabhujine dvāre māļīḍo re āve (2) he... phūl chaḍāvine prabhu pāye name. āj..... prabhujine dvāre sonido re ave (2) he... mugaṭ chaḍāvine prabhu pāye name. āj..... prabhujine dvāre pūjārī re āve (2) he... pūjā karine prabhu pāye name. āj..... prabhujine dvāre sevako re āve (2) he... sevā karine prabhu pāye name. āj...
prabhujine dvāre bhakto re āve (2) he..... bhakti karine prabhu pāye name. āj.....
Decorating the image of Bhagwan and rejoicing in his presence is a way to worship Bhagwan and attain spiritual upliftment in Bhaktimarg. With that spirit, celestial Gods, florists, jewelers, priests and other devotees are bowing to Bhagwān in their own way.
35