પ્રભુજી માહરા
પ્રભુજી માહરા, પ્રેમથી નમું, મૂર્તિ તાહરી જોઈને ઠરૂં.
અ૨૨ હે પ્રભુ, પાપ મેં કર્યા ! શું થશે હવે, ધર્મ વિ કર્યા ?
માટે હે પ્રભુ, તમને વિનવું, તારજો હવે, પ્રભુજીને સ્તવું. દીનાનાથજી, દુ:ખ કાપજો, ભવિક જીવને સુખ આપજો, આદીનાથજી, સ્વામી માહરા, ગુણ ગાઉં છું. નિત્ય તાહરા.
16
Prabhuji Māharā
prabhujī māharā, premathi namu, murti tāhari joine tharu.
arar he prabhu, pāp me karyā ! shun thashe have, dharma navi karyā ?
māțe he prabhu, tamane vinavu, tārajo have, prabhujine stavu. dīnānāthaji, duḥkh kāpajo, bhavik jīvane sukh āpajo, ādīnāthaji svāmī māharā, guṇ gāu chhun, nitya tāharā.
The poet bows to Bhagwan's idol with utmost love. He repents for his faults and sins and asks for help in attaining liberation.
17