મને વ્હાલામાં વ્હાલું લાગે મહાવીરનું નામ
મને વ્હાલામાં વ્હાલું લાગે, મહાવીરનું નામ એને ગાતાં ગાતાં....મળે છે મોક્ષનું ધામ. મને... જૂઠી છે આ જગની સૌ આશા
પળપળ મનમાં થાયે નિરાશા
મને દુનિયાના લોકોનું નહિ કોઈ કામ. મને...
અંતર કેરા તારે તારું નામ ગજાવું સંદેશો તારો જગને સંભળાવું
સૌ જીવોને મળજો મોક્ષનું ધામ. મને...
ભક્તો કંઇ તરી ગયા તારા નામે
પાપી થાતા પુણ્યશાળી તારા નામે પાવનકારી છે પ્યારૂં મહાવીરનું નામ. મને...
136
Mane Vhālāmā Vhālu Lage Mahāviranu Nām
mane vhālāmā vhālu lāge, mahāviranu nām ene gātā gātā... male chhe mokśanu dhām. mane...
jūthi chhe ā jaganī sau āshā
palapal manamā thāye nirāshā mane duniyānā lokonu nahi koi kām. mane.....
antar kerā tāre tāru nām gajāvu sandesho tāro jagane sambhaļāvu
sau jīvone maļajo mokśanu dhām. mane.....
bhakto kain tari gayā tārā nāme papi thātā punyashāļī tārā nāme pāvanakāri chhe pyārū mahāviranu nām. mane.....
The poet loves to sing Bhagwan Mahavir's songs. He wishes to spread Bhagwan Mahāvir's message throughout the universe. He is sure that by singing Bhagwan's praise he will attain liberation.
137