મને જડ્યું રે
=
મને જડયું રે જગતમાં ઉપકારી, જિનશાસન સહુને સુખકારી – મને... મને ગમ્યું રે જગતમાં જયકારી જિનશાસન સહુને હિતકારી HA...
—
જ્યાં રાય ને રંક ભૂલાઈ જતાં
ત્યાં પાપીનાં પાપ ધોવાઈ જતાં
H...
જ્યાં રાગ ને દ્વેષ વિલાઈ જતાં મોહમાયાનાં બંધન ભૂલાઈ જતાં – મને...
જ્યાં ત્યાગી મુનિવર વિચરતા
જિનવાણી તણાં ઝરણાં ઝરતાં
=
.HA...
વિશ્વમંગલની ભાવના નિત્ય રહે
જીવદયા સંયમ તપે શોભી રહે HA...
—
આવું શરણ સંગ જ્યાં હિતકારી
ગુણ ગાતાં દેતાં બલિહારી
-
મને
116
Mane Jaḍyu Re
mane jaḍyu re jagatamā upakārī, jinshāsan sahune sukhakārī
mane...
mane gamyu re jagatamā jayakārī jinashāsan sahune hitakārī mane...
—
jyan ray ne rank bhūlāī jatā tyān pāpinā pāp dhovāi jatā
jyān rāg ne dveṣ vilāī jatā
mohamāyānā bandhan bhūlāī jatā
mane...
jyān tyāgi munivar vicharantā jinavāṇi taṇā jharaṇā jharatā
mane...
mane...
vishvamangalani bhāvanā nitya rahe
jīvadayā sanyam tape shobhi rahe
mane...
āvu sharan sang jyān hitakārī
gun gātā detā balihārī
mane...
The poet is amazed upon finding the kingdom of Jainism where there is no difference between the souls of a Prince or pauper and all souls are concerned for each other's well being.
117