મહાવીર સ્વામી માહરા
મહાવીર સ્વામી માહરા, માહરે જાવું સાગર પાર, મુજને મારગડો દેખાડ
આડા કંટક કાંકરાને, કેમ કરીને જવાય, મુજને મારગડો દેખાડ.
ભવસાગરમાં ભમતાં ભમતાં, હજી ન આવ્યો પાર, રાગદ્વેષનાં અનેક બંધન, છૂટે ના ભગવાન, મુજને
નાવડી મ્હારી મધ-દરયે છે, બેઠી ઝોલા ખાય, સુકાની થઈને મહાવીર આવો, અમને ઉતારો પાર, મુજને...
નાવડી મ્હારી ડૂબી રહી છે, સહાય કરો ભગવાન, અષ્ટ કર્મનો ક્ષય કરીને, આવું તમારી પાસ મુજને
888
Mahāvir Svāmī Māharā
mahāvīr svāmī māharā, māhare jāvu sāgar pār, mujane maragado dekhād
āḍā kanṭak kānkarāne, kem karine javāy, mujane māragado dekhāḍ
bhavasāgaramā bhamatā bhamatā, hajī na āvyo pār, rāgadveṣanā anek bandhan, chhūte nā bhagavān. mujane.....
nāvaḍī mhārī madha-dariye chhe, beṭhi jholā khāy, sukāni thaine mahāvir āvo, amane utāro pār. mujane...
nāvaḍī mhārī ḍūbi rahi chhe, sahāy karo bhagavān, aṣṭ karmano kśay karine, āvu tamārī pās. mujane...
The poet is asking Bhagwan to show him the way for liberation. He is comparing this world as ocean and his soul as a boat and requesting Bhagwan to be his navigator in his journey.
89