લાગ્યો લાગ્યો મહાવીર


લાગ્યો લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો હે મારો સૂતેલો આત્મા જાગ્યો મહાવીર લાગ્યો રે લાગ્યો રંગ લાગ્યો... પેલી ચંદનબાળાને તારો રંગ લાગ્યો (૨) એના કર્મોની બેડી તોડી મહાવીર... પેલા ચંડકૌશિકને રંગ લાગ્યો (૨) એને બુઝ બુઝ કહીને તાર્યો મહાવીર... ગુરુ ગૌતમ સ્વામીને તારો રંગ લાગ્યો (૨) મોહ ભાંગ્યો ને કેવળજ્ઞાન પાયો મહાવીર... કંબલ સંબલ બળદને રંગ લાગ્યો (૨) મંત્ર સુણાવી દેવ બનાવ્યો મહાવીર...
140

Lagyo Lagyo Mahavir


lāgyo lāgyo mahāvir tāro rang lāgyo he māro sūtelo ātmā jāgyo mahāvīr lagyo re lagyo rang lagyo... peli chandanabālāne tāro rang lāgyo (2) enā karmoni beḍī toḍī mahāvir... pela chanḍakaushikane rang lagyo (2) ene bujh bujh kahine tāryo mahāvir... guru gautam svāmine tāro rang lāgyo (2) moh bhāngyo ne kevalajñān pāyo mahāvīr... kambal sambal baladane rang lāgyo (2) mantra suṇāvī dev banāvyo mahāvīr...

The power of Bhagwan Mahavir's magic touch awakens the soul. This song also gives examples of transformation in the lives of Chandanbālā, Gautam Swāmi, and Chandkaushik by the touch of Bhagwan Mahavir and wishes the same for his devotees.
141