ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ
ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ, પ્રભુજી થારા મંદિર મેં. (૨) મારા પ્રભુજી’રી સૂરત પ્યારી (૨) મોહ્યો મનડો આજ. પ્રભુજી થારા મંદિર મેં ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ,
શિશ પે થારે મુગટ શોભે (૨) કાનો મેં કુંડલ આજ.
પ્રભુજી થારા...
અંગીયા થારી આજ સજાવું (૨) કેસર ચંદન લગાયે.
પ્રભુજી થારા...
જલ્દ પ્રભુજી’રા દરશન પાઉં (૨) જનમ સફલ હોઇ જાય.
પ્રભુજી થારા...
ઝીણો ઝીણો ઉડે રે...
64
Jhino Jhino Ude Re Gulāl
jhino jhino ude re gulāl, prabhujī thārā mandir me. (2) mārā prabhuji'rī mūrat pyāri (2) mohyo manaḍo āj. prabhuji thārā mandir me jhino jhino ude re gulāl,
shish pe thāre mugat shobhe (2) kāno me kunḍal āj. prabhuji thārā...
angiyā thārī āj sajāvu (2) kesar chandan lagaye
prabhujī thārā...
jald prabhuji'rā darashan pāun (2) janam saphal hoī jāy
prabhujī thārā... jhino jhino ude re...
There is a special celebration at the temple and the atmosphere is filled with fragrance and color. Bhagwan's image looks wonderful and the devotee is anxious for darshan within his heart to fulfill his life.
65