જય કરનારા જિનવરા


જય કરનારા જિનવરા દુઃખ હરનારા દેવ પાઠ પઢું પહેલો પ્રભુ, આપ તણો નિત્યમેવ પ્રથમ નમું અરિહંતને, બીજા સિદ્ધ ભગવાન ત્રીજા શ્રી આચાર્યને, ઉપાધ્યાય ગુણવંત સાધુ સર્વે લોકમાં, સાધ્વીઓ શણગાર ધન્ય ગુરૂ માબાપને, વંદું વારંવાર
4

Jay Karanārā Jinavarā


jay karanārā jinavarā, duḥkh haranārā dev path padhun pahelo prabhu, āp tano nityamev pratham namu arihantane, bījā siddh bhagavān trijā shri acharyane, upadhyay guṇavant sādhu sarve lokamān, sādhavio shaṇagār dhanya guru mābāpane, vandun vāramvār

Similar to the Navakār Mantra, this mantra bows to the perfect souls, the liberated souls, the heads of religious orders, the teachers and the saints. In reciting this mantra, we also bow to our gurus and our parents.
5