દીવો રે દીવો મંગલિક દીવો
દીવો રે દીવો મંગલિક દીવો; આરતી ઉતારીને બહુ ચિરંજીવો. દીવો...
સોહામણું ઘે૨ પર્વ દિવાળી;
અંબર ખેલે અમરા બાળી. દીવો...
દીપાળ ભણે એણે કુલ અજવાળી; ભાવે ભગતે વિઘન નિવારી. દીવો...
દીપાળ ભણે એણે એ કલિકાલે; આરતી ઉતારી રાજા કુમારપાલે. દીવો...
અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો...
260
Divo Re Divo Mangalik Divo
divo re divo mangalik divo; ārati utarine bahu chiranjivo. divo...
sohāmaṇu gher parv divālī; ambar khele amarā bāļī. dīvo...
dipāl bhane ene kul ajavālī; bhāve bhagate vighan nivārī. dīvo...
dipal bhane ene e kalikāle; arati utāri rājā kumārapāle. dīvo...
am gher mangalik tum gher mangalik; mangalik chaturvidh sanghane hojo. divo...
Mangal Divo is a long standing Jain tradition performed in Jain temples. The Mangal Divo platter, containing a lit lamp, is waved in a full circle in front of Bhagwan. The flame of the lamp represents the upward aspiration of our souls. The song displays the celebrations of Bhagwan and people alike as they are inspired and uplifted by the light.
261