દેખી શ્રી પાર્શ્વતણી
દેખી શ્રી પાર્શ્વતણી મૂતિ અલબેલડી, ઉજ્વળ ભયો અવતાર રે;
મોક્ષગામી ભવથી ઉગારજો.
શિવધામી ભવથી ઉગારજો. દેખી...
મસ્તકે મુગટ સોહે, કાને કુંડળીયા, ગલે મોતનકા હાર રે;
મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી...
પગલે પગલે તારા ગુણો સંભારતાં, અંતરના વિસરે ઉચાટ રે;
મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી...
આપના દિરશને આતમા જગાડ્યો, જ્ઞાનદીપક પ્રગટાવ રે;
મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી...
આતમા અનંતા પ્રભુ આપે ઉગારીઆ, તારો સેવકને ભવપાર રે;
મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી...
36
Dekhi Shri Parshvataṇi
dekhi shri pārshvataṇī mūrati alabelaḍī, ujvaļ bhayo avatār re; mokśagāmi bhavathi ugārajo. shivadhāmi bhavathī ugārajo. dekhi...
mastake mugaṭ sohe, kāne kunḍaļīyā, gale motanakā hār re;
mok śagāmi bhavathi ugārajo. dekhi...
pagale pagale tārā guņo sambhāratā, antaranā visare uchāṭ re;
mok śagāmi bhavathi ugārajo. dekhi...
āpanā darishane ātamā jagāḍyo, jñānadipak pragaṭāv re;
mokśagāmi bhavathi ugārajo. dekhi...
ātamā anantā prabhu āpe ugārīā,
tāro sevakane bhavapār re; mok śagāmi bhavathi ugārajo. dekhi...
Upon seeing the image of Parshvanath Bhagwan, the poet is reminded of Bhagwan's virtues. These virtues calm his internal fears and concerns. He asks Bhagwan to show him the same path through which countless others have achieved liberation.
37