ભલું થયું ને
ભલું થયું ને અમે જિનગુણ ગાયા, રસનાનો રસ પીધો રે..
રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદિર ઉપરે રે. ભલું...
થૈયા થૈયા નાચ કરતા તીર્થંકર પદ બાંધ્યું રે. ભલું...
થાળ ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફૂલડે વધાવો રે. ભલું...
દેવચંદ્ર કહે મારા મનનાં,
સકળ મનોરથ સિદ્ધા રે. ભલું...
એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘ૨ મંગળ હોજો રે. ભલું...
254
Bhalu Thayu Ne
bhalu thayu ne ame jinagun gāyā, rasanāno ras pidho re...
rāvaṇarāye nāṭak kidhu, astapadagiri upare re. bhalu...
thaiyā thaiyā nāch karantā tirthankar pad bāndhyu re. bhalu........ thal bhari motide vadhāvo, prabhujine phulaḍe vadhāvo re. bhalu...
devachandra kahe mārā mananā, sakal manorath siddhā re. bhalu...
e pūjā je bhaṇe bhaṇāve, tas ghar mangal hojo re, bhalu.......
This song, sung at the completion of Pūja ceremony, praises benefits of performing a Pūja. When King Rāvan performed a pūja with great concentration, he earned Punya of Tirthankar Pad. Such are the benefits of pūja when perfomed with full focus and inner joy.
255