આરતી
જય જય આરતી આદિ જિણંદા; નાભિરાયા મરૂદેવીકા નંદા. જય... પહેલી આરતી પૂજા કીજે;
નરભવ પામીને લહાવો લીજે. જય...
દૂસરી આરતી દીન દયાળા; ધુળેવા મંડપમાં જગ અજવાળા. જય...
તીસરી આરતી ત્રિભુવન દેવા; સુર નર ઇંદ્ર કરે તોરી સેવા. જય...
ચોથી આરતી ચઉગત ચૂરે; મન વાંછિત ફળ શિવસુખ પૂરે. જય...
પંચમી આરતી પુણ્ય ઉપાયા; મૂલચંદે ઋષભ ગુણ ગાયા. જય...
258
Arati
jay jay arati ādi jinandā; nābhirāyā marudevikā nandā; jay...
paheli ārati pūjā kīje; narabhav pāmine lahāvo līje. jay...
dūsari arati din dayāļā;
dhuļevā mandapamā jag ajavāļā. jay...
tisari ārati tribhuvan devā; sur nar indra kare torī sevā. jay...
chothi arati chaugati chūre;
man vāñchhit phal shivasukh pūre. jay...
panchami ārati puṇy upāyā; mūlachande rshabh guṇ gāyā. jay...
Aarti, meaning "request" is an act of respect and love that signifies our request for blessings from Bhagwān. The Aarti platter, containing five lit lamps, is waved in a full circle in front of Bhagwan. At the end, we often place our hands over the flame and touch our eyes and top of our head. This act says, “may the light that illumined Bhagwan light up my vision and purify my thoughts."
259